Homeઆમચી મુંબઈમુંબઈ મહાનગરપાલિકાના શનિવારે જાહેર થયેલા બજેટમા મુંબઈગરા માટે કરવામાં આવેલી જોગવાઈ.

મુંબઈ મહાનગરપાલિકાના શનિવારે જાહેર થયેલા બજેટમા મુંબઈગરા માટે કરવામાં આવેલી જોગવાઈ.

મુંબઈ શહેરનાં બ્યુટીફિકેશન માટે- રૂ.૧૭૨૯ કરોડ
દરિયાઈના પાણી પર પ્રક્રિયા કરીને તેને પીવા લાયક બનાવવા – રૂ.૨૦૦ કરોડ
બેસ્ટ ઉપક્રમ માટ – રૂ.૮૦૦ કરોડ
પ્રાથમિક શિક્ષણ – રૂ.૩૩૪૭.૧૩ કરોડ
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ- રૂ.૨૭૯૨ કરોડ
રસ્તાના કામો- રૂ.૨૮૨૫.૦૬ કરોડ
પુલોના સમારકામ- રૂ.૨૧૦૦ કરોડ
સોલિડ વેસ્ટ મેનજમેન્ટ- રૂ.૩૬૬.૫૦ કરોડ
સફાઈ કામદારો માટે ઘર આશ્રય યોજના- રૂ.૧૧૨૫ કરોડ
ગોરેગાંવ – મુલુંડ લિંક રોડ- રૂ. ૧૦૬૦ કરોડ
રાણી બાગના આધુનિકરણ – રૂ.૧૩૩.૯૩ કરોડ
આરોગ્ય- રૂ. ૬૩૦૯.૩૮ કરોડ
ભગવતી હોસ્પિટલ- રૂ.૧૧૦ કરોડ
ભાંડુપ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ – રૂ. ૬૦ કરોડ
સ્યુએજ પ્રોજેક્ટ – રૂ. ૩૫૬૬.૭૮ કરોડ
પાાણી પુરવઠો- રૂ.૧૩૭૬ કરોડ
જળ ઇજનેર- રૂ. ૭૮૦ કરોડ
જળ શુદ્ધિકરણ પ્રોજેક્ટ- રૂ.૩૫૦ કરોડ
મુંબઈ ગટર વ્યવસ્થા સુધારણા- રૂ.૩૦૦ કરોડ
કોલાબા આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ- રૂ. ૩૨ કરોડ
પોયસર, દહિસર નદીઓનો વિકાસ- રૂ.૫૮૨.૩૧ કરોડ
સાયકલ ટ્રેક- રૂ.૧૮ કરોડ
સોલિડ વેસ્ટ મેનેેજમેન્ટ કચરામાથી વીજળીનું ઉત્પાદન: રૂ. ૧૭૩૩૫ કરોડ
દહિસરી મીરા ભાયંદર સુધી રસ્તો – રૂ. ૨૨ કરોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular