રક્ષકોની રક્ષા:

આમચી મુંબઈ

તહેવાર હોય કે પછી અન્ય કોઇ કાર્યક્રમ હોય, મુંબઈ પોલીસ હંમેશાં સેવા માટે તત્પર રહે છે. શહેરીજનોની રક્ષા કાજે કામ કરી રહેલા પોલીસ ભાઈઓની રક્ષા માટે બહેનોએં પોલીસકર્મીઓને રાખડી બાંધી હતી.
(અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.