કાલી પોસ્ટર વિવાદ: અયોધ્યાના મહંત રાજુ દાસે જાનથી મારી નાંખવાની આપી ધમકી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: ડોક્યુમેન્ટ્રી ‘કાલી’ના પોસ્ટરને લઈને શરૂ થયેલો વિવાદ હવે જાનથી મારી નાખવાની ધમકીઓ સુધી પહોંચી ગયો છે. હા, પહેલા જ્યાં આ ફિલ્મ નિર્માતાઓ વિરૂદ્ધ FIR નોંધાતી હતી, પરંતુ હવે ધડથી માથું અલગ કરવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોસ્ટર વિવાદ બાદ અયોધ્યાના હનુમાન ગઢી મંદિરના મહંત રાજુ દાસે ફિલ્મ નિર્માતા લીનાનું માથું કાપી નાખવાની ધમકી આપી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.