પટણામાં ગુરુવારે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે કાવડયાત્રા દરમિયાન સૂત્રોચ્ચાર કરી રહેલા કાવડિયાઓ. કોરોનાની મહામારીને કારણે બે વર્ષના સમયગાળા બાદ આ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. (એજન્સી)