પ્રો-પાર્ટનર; ઇન્વેસ્ટમેન્ટ નો નવીનતમ વિકલ્પ

ટૉપ ન્યૂઝ

હરીશ શેઠ નો 20 વરસ ની મહેનતે જમાવેલો ધંધો કોરોના ના 2વરસ માં ધોવાઈ ગયો. આ સંજોગો મા જો હરીશભાઈ 40-50  લાખ નુ નવુ રોકાણ કરવાનુ જોખમ લે તો પણ નવો ધંધો સેટ થતા 2-4 વારસ સહજે નિકલી જાય. આને ત્યાર બાદ પણ 25-50  હજાર નો ફિક્સ ખરચો કાઠ્યા પછી તેમને 30-40 હજાર નફો થશે કે નહીં એ નક્કી તો ના જ કહી શકાય.

MBA ફાઇનાન્સ થઈને માલતી સારી કંપનીમાં જોબ પર લાગી. છેલ્લા પાંચ વર્ષથી માલતી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સ્ટોક માં ઇન્વેસ્ટ કરે છે. સારા પ્રોફિટ સાથે તેનો પોર્ટફોલિયો સહેજે 35 – 40 લાખ નો થઈ ગયો છે. પણ તે સારી રીતે જાણે છે કે શેર બજારમાં લાખના બાર હજાર થતાં વાર લાગતી નથી.

પ્રશાંત ભાઈ પ્રખ્યાત ઇવેન્ટ કંપનીમાં જોબ કરે છે. તેઓ છેલ્લા દસ વર્ષથી દુબઈમાં સેટલ છે, પણ તેમના માતા-પિતા અને નાની બહેન બેંગ્લોરમાં રહે છે. માતા-પિતાના ઘર ખર્ચ અને નાની બહેન ના ભણતર માટે પ્રશાંતભાઈ દર મહિને ચોક્કસ રકમ મોકલે છે.

મિત્રો મને ખાતરી છે કે તમે તમારી આજુબાજુમાં પણ આવા હરીશ, માલતી કે પ્રશાંત ને જોયા જ હશે. આ બધા આજે ઇન્વેસ્ટમેન્ટ નો એવો વિકલ્પ શોધી રહ્યા છે જે,

૧). સેફ હોય.

૨). રેગ્યુલર ફિક્સ ઇનકમ આપતો હોય.

૩). ઇન્વેસ્ટમેન્ટ ઉપર સારું એપ્રીશિયેશન મળતું હોય.

૪). ઇન્વેસમેન્ટ ગાળો બહુ લાંબો ના હોય અને

૫). જરૂર પડે પૈસા તરત લિક્વિડ થઈ શકતા હોય.

અને સૌથી મોટી વાત જ્યા ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એ કંપનીનો ટ્રેકરેકોર્ડ મજબૂત હોય.

મીરા રોડથી વિરાર સુધીના દરેક સ્ટેશન ઉપર અનેક પ્રોજેક્ટ પૂરા કરીને ચૌદ હજાર કરતાં વધારે પરિવારોને પોતાનું ઘર ખરીદવાની ખુશી આપી ચૂક્યું હોય તેવુ રશ્મી એક માત્ર ગ્રુપ છે. મ્યુચ્યુઅલ ફંડ ના રસ્તે નાના ઇન્વેસ્ટમેન્ટ સાથે સ્ટોક માર્કેટમાં થતા ઇન્વેસ્ટમેન્ટ મોડેલ થી પ્રેરણા લઈને રિટેલ ઇન્વેસ્ટર્સ માટે એક નવો જ ઈન્વેસ્ટમેન્ટ કોન્સેપ્ટ લોન્ચ કર્યો છે પ્રો-પાર્ટનર.

પ્રો-પાર્ટનર શું છે?

પ્રો-પાર્ટનર રિયલ એસ્ટેટ આધારિત ઇન્વેસ્ટમેન્ટ કોન્સેપ્ટ છે. અહી એક ઇન્વેસ્ટર, સારા વળતર ની ગણતરી સાથે, પ્રતિષ્ઠિત ડેવલપર ના પ્રોજેક્ટ મા, જે તે પ્રોજેક્ટ ના જમા ઉધાર પાસા ને ચેક કરી ને રિટેલ લોન્ચ કરતા પહેલો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સાદી ભાષા મા કહીયે તો ગણતરી પૂર્વક એક જાત ની ભાગીદારી કરે છે.

પ્રો-પાર્ટનર મા ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે થાય છે?

ઇન્વેસ્ટર પોતાના બજેટ પ્રમાણે…

૧). યોગ્ય ઓપ્શનની પસંદગી કરે છે,

૨) 18 મહિના માટે રોકાણ કરે છે,

૩) રીટર્ન મા મંથલી ભાડું અને price appreciation મેલવે છે,

૪) 18 મહિનામાં લગભગ ૨૪% નફો મેળવે છે,

૫). પ્રો-પાર્ટનર પાસે ફ્લેટ પોતે રાખી લેવા અથવા બીજાને સેલ કરવા નો વિકલ્પ પણ છે,

૬). સંપૂર્ણ લેવડદેવડ પૂર્ણ પારદર્શિતા સાથે થાય છે.

કોરોના કાળ પછી લોકોને એક ફિક્સ ઈનકમ નું મહત્વ સમજાયું છે. અને સારો ઇન્વેસ્ટર તો એ જ કહેવાય જે ઇન્વેસ્ટમેન્ટની સેફ્ટી સાથે બાંધ છોડ કર્યા વગર મહત્તમ વળતર મેળવવાનો પ્રયાસ કરે.

બિઝનેસ ઓપોરચ્યુનીટી

પ્રો-પાર્ટનર માં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઉપરાંત ચેનલ પાર્ટનર તરીકે જોડાઈ ને મહિને ૩૦ થી ૪૦ હજારની વધારાની ઈનકમ પણ જનરેટ કરી શકાય છે. જેમાં ચેનલ પાર્ટનર ને ઓફિસ ઉભી કરવાની કે સ્ટાફ નો પગાર આપવાની કોઇ ચિંતા કરવાની જરૂર નથી.

પ્રો-પાર્ટનર બની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આજે જ ૭૦૬૬૧૧૪૪૪૧ નંબર ઉપર સંપર્ક કરો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.