Homeદેશ વિદેશબાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ ટૂર માટે ટીમમાં સ્થાન ન મળતા નારાજ થયા ખેલાડીઓ

બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ ટૂર માટે ટીમમાં સ્થાન ન મળતા નારાજ થયા ખેલાડીઓ

બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે, જે બાદ ઘણા ખેલાડીઓને સ્થાન ન મળતાં સોશિયલ મીડિયા પર નારાજી વ્યક્ત કરી છે. હાલમાં ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે જે પૂરો થયા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસે જશે. આ અંગે સત્તાવાર રીતે ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક સિનિયર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે ત્યારે બાંગ્લાદેશના ટૂર માટે પણ ઘણા યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જોકે, આ સિરીઝમાં પૃથ્વી શો, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ, નીતીશ રાણા, અને રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓને તક ન મળતાં તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નારાજી વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular