રાષ્ટ્રપતિની મુલાકાત

આમચી મુંબઈ

ઈશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકે શુક્રવારે રાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા આદિવાસી મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મૂની મુલાકાત લઈને તેમને અભિનંદન આપ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.