ગૂડી પડવાથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિના સ્વાગતની તૈયારી અનેક મંદિરોમાં કરવામાં આવી હતી. કાનપુરના બરાહ દેવી મંદિરમાં આબાલવૃદ્ધો-મહિલાઓએ ચૈત્રી નવરાત્રિની તૈયારી મંગળવારથી જોરશોરથી શરૂ કરી હતી. (પીટીઆઈ)