તૈયારી:

આપણું ગુજરાત

પિતા શંકરનો મહિનો એવો શ્રાવણ અંત તરફ જઈ રહ્યો છે ત્યારે શિવપાર્વતીના પુત્ર એવા દુંદાળા દેવ ભગવાન શ્રીગણેશના આગમનની તૈયારી શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં મૂર્તિકાર ગણેશની મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યો છે. (પ્રવીણ સેદાની)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.