તૈયારી:

આમચી મુંબઈ

સરકારે તહેવારો પરના નિયંત્રણો હટાવ્યા પછી આ વખતે સૌથી પહેલો તહેવાર દહીંહાંડીનો આવી રહ્યો છે. જન્માષ્ટમીની ઉજવણી કરવાના ભાગરૂપે મુંબઈસ્થિત એક કૉલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પિરામિડ તૈયાર કરીને મટકી ફોડવામાં આવી હતી. ઈન્સેટ તસવીરમાં કનૈયાના વેશમાં તૈયાર કરવામાં આવેલું બાળક. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.