તૈયારી:

આમચી મુંબઈ

મુંબઈગરાના માનીતા ગણેશોત્સવની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ઘરેઘરે અને શેરીએ શેરીએ બાપ્પાના આગમન માટે અત્યારથી ગણરાયાની મૂર્તિઓ બનાવી રહ્યા છે, ત્યારે ચિંચપોકલી ખાતે મૂર્તિને આખરી ઓપ આપી રહેલ કલાકાર.
(જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.