ફ્લાઈટ સ્ટાફના ગેરવર્તનને કારણે પૂજા હેગડે રોષે ભરાઈ! ટ્વિટના માધ્યમથી કરી ફરિયાદ, જાણો શું છે મામલો

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

સામાન્યપણે સાઉથ અને Bollywood Actress Pooja Hegde પોતાના શાંત સ્વભાવ માટે જાણીતી છે, પરંતુ હાલમાં ફ્લાઈટમાં તેની સાથે કંઈક એવું થયું કે તે રોષે ભરાઈ હતી.
પોતાના ટ્વિટર હેન્ડલ પર ફ્લાઈટ કંપનીને ટેગ કરીને પૂજાએ ફ્લાઈ સ્ટાફની ફરિયાદ કરી હતી, જેણે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. તેનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

Ms. Hegde, sorry to note your experience. We'd like to connect with you immediately hence, please DM us your PNR along with the contact number. ~Linda https://t.co/xcJPAifuBc

— IndiGo (@IndiGo6E) June 9, 2022

“>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.