અમદાવાદમાં ૧લી જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમીક્ષા યોજાયા બાદ પોલીસે રથયાત્રાના રુટ પર રિહર્સલ કર્યું હતું. જેમાં રાજ્ય ગૃહ પ્રધાન તેમ જ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ જોડાયાં હતા. ( તસવીર: જનક પટેલ, અમદાવાદ)
