Homeટોપ ન્યૂઝરાજનાથ સિંહના નિવેદન પર લેફ્ટનન્ટ જનરલે આપી પ્રતિક્રિયા! સેના POK લેવા તૈયાર,...

રાજનાથ સિંહના નિવેદન પર લેફ્ટનન્ટ જનરલે આપી પ્રતિક્રિયા! સેના POK લેવા તૈયાર, ફક્ત…

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદન પર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સરકારના આદેશનું પાલન કરવામાં આવશે.

નોંધનીય છે કે રાજનાથ સિંહે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, ધૈર્ય રાખો પીઓકે પણ ભારતના કબ્જામાં લેવામાં આવશે. આ નિવેદન પર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પ્રતિક્રિયા આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન જો સીઝફાયરનું ઉલ્લંઘન કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. બંને દેશોની જવાબદારી છે કે બોર્ડર પર શાંતિ કાયમ રહે, પરંતુ જો પાકિસ્તાન કોઈ પગલું આગળ વધારશે તો તેનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular