અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોનાગ્રસ્ત, પીએમ મોદીએ કરી પ્રાર્થના

દેશ વિદેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોનાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ફર્સ્ટ લેડી જીલ બિડેનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઝડપથી સ્વસ્થ થવા શુભેચ્છા પાઠવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.