Homeઆપણું ગુજરાતરેલવે પ્રવાસીઓ આ જાણી લોઃ કઈ ટ્રેનના સમયમાં થયા છે ફેરફાર?

રેલવે પ્રવાસીઓ આ જાણી લોઃ કઈ ટ્રેનના સમયમાં થયા છે ફેરફાર?

અમદાવાદ ગુજરાત રાજ્યનું ખૂબ જ મોટું રેલવે જંકશન છે. અહીં દિવસની ઘણી ટ્રેન આવે અને જાય છે. આ ટ્રેનોના આવન-જાવનના સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે. આથી તમે જો આ અરસામાં અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતીજતી ટ્રેનમાં મુસાફરી કરવાના હો તો આ વિગતો તમારા મોબાઈલમાં સેવ કરીને રાખજો.

•તારીખ14.02.2023થીટ્રેનનં.12479જોધપુર-બાંદ્રાટર્મિનસએક્સપ્રેસનોઆગમન-પ્રસ્થાનનોસમય 03.25/03.40 નાબદલે 03.20/03.25 કલાકનોરહેશે.
•તારીખ14.02.2023 થી, ટ્રેનનંબર 12480 બાંદ્રાટર્મિનસ-જોધપુરએક્સપ્રેસટ્રેનનાઆગમન-પ્રસ્થાનનોસમય 20.25/20.35 કલાકનેબદલે 20.25/20.30 કલાકનોરહેશે.
•તારીખ14.02.2023 થી, ટ્રેનનંબર 19055 વલસાડ-જોધપુરએક્સપ્રેસટ્રેનનાઆગમન-પ્રસ્થાનનોસમય 23:50/23:59 નાબદલે 23.50/23:55કલાકનોહશે.
•તારીખ15.02.2023 થી, ટ્રેનનંબર 19056 જોધપુર-વલસાડએક્સપ્રેસનાઆગમન-પ્રસ્થાનનોસમય 03.10/03.25 નાબદલે 03.00/03.05 કલાકનોરહેશે.
•તારીખ16.02.2023 થીટ્રેનનંબર 20943 બાંદ્રાટર્મિનસ-ભગતકીકોઠીએક્સપ્રેસનોઆગમન-પ્રસ્થાનનોસમય 05.00/5.10 નાબદલે 05.00/5.05કલાકનોરહેશે.
•તારીખ17.02.2023 થી 20944 ભગતકીકોઠી-બાંદ્રાટર્મિનસએક્સપ્રેસનોઆગમન-પ્રસ્થાનનોસમય 00.35/00.45 નેબદલે 00.35/00.40 કલાકનોરહેશે.
•તારીખ17.02.2023 થીટ્રેનનંબર 22965 બાંદ્રાટર્મિનસએક્સપ્રેસ – ભગતકીકોઠીએક્સપ્રેસનોઆગમન-પ્રસ્થાનનોસમય 07.25/07.35 નાબદલે 07.25/07.30 કલાકનોરહેશે.
•તારીખ18.02.2023 થી 22966 ભગતકીકોઠી-બાંદ્રાટર્મિનસએક્સપ્રેસનોઆગમન-પ્રસ્થાનનોસમય 03.10/03.25 કલાકનેબદલે 03.00/03.05 કલાકનોરહેશે.
મુસાફરોને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવાનો અનુરોધ પણ રેલવેએ કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular