પ્લૅટફૉર્મનો આશરો:

આમચી મુંબઈ

આર્થિક પાટનગર મુંબઈ માટે કહેવાય છે કે અહીં રોટલો મળે, પણ ઓટલો નહીં. પશ્ર્ચિમ રેલવેના ચર્ચગેટ રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર એક વૃદ્ધા દુનિયાભરનું દુ:ખ ભૂલીને ચેનથી સૂતા જોવા મળ્યા હતા. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.