ખાડામુક્ત

આમચી મુંબઈ

મુંબઈમાં વરસાદનું આગમન થયા પછી ગરમીથી લોકોને મુક્તિ મળી છે, પરંતુ વરસાદને કારણે ઠેરઠેર રસ્તા પર ખાડા પડી ગયા છે. અંધેરી-ઘાટકોપર લિંક રોડ પર ખાડા પડ્યા પછી સોમવારે પાલિકાના કર્મચારી દ્વારા ખાડા પૂરવાનું કામકાજ હાથ ધરાયું હતું. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.