જી-૨૦ રાષ્ટ્રસમૂહની શિખર પરિષદ પૂર્વે રાજધાનીની સૌંદર્યવૃદ્ધિ માટે ‘ટ્યુલિપ ફેસ્ટિવલ’ યોજવાનું નક્કી કર્યું હતું. એ ફેસ્ટિવલના ભાગરૂપે ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ ટ્યુલિપનાં ફૂલોના છોડ રોપવાનું શરૂ કર્યું છે. ફેસ્ટિવલમાં રવિવારે નવી દિલ્હીના મંડી હાઉસ સર્કલની જે સજાવટ કરાઈ હતી, એ નિહાળીને અનેકોના ચહેરા પર ખુશમિજાજી છવાઈ ગઈ હતી. (પીટીઆઈ )