પાયદસ્ત

મરણ નોંધ

પાયદસ્ત

વિરાફ સિકંદર પાદશા (ઉં. વ. ૬૭)નો મૃતદેહ ગ્રેન્ટ રોડના હીરાબાઈ પીટીટ બિલ્ડિંગમાંની તેમની રૂમમાંથી ડુંગરવાડી લવાયો છે. તેઓના સગાંએ પુરાવા સાથે ડુંગરવાડીનો સંપર્ક કરવો. કોઈ દાવેદાર નહિ હોય તો પાયદસ્ત ગુરુવારે, તા. ૪ ઑગસ્ટ બપોરે બે વાગ્યે યોજાશે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.