પાયદસ્ત
ડૉ. તેહેમતન એરચ ઉદવાદીયા તે ખોરશેદના ખાવીંદ. તે મરહુમો પેરીન એરચ રુસ્તમજી ઉદવાદીયાનાં દીકરા. તે રુશાદ, દિનાઝ, આશાદના પપ્પા. તે યાસમીન, વીસપી ને રેશ્માના સસરાજી. તે ફરહાદ, થીયા, એમી, સાઇરસ, પોરસ, સીમોન, રેહાન, જેમીના બપાવાજી. તે ફરોખ, દારાયસ, ફિરદોશાના ભાઇ. તે મરહુમો જાલુ રતનજી નસરવાનજી નાઝરના જમાઇ. (ઉં. વ. ૮૮) રે. ઠે. ૧૦, નોરમેનદી, કારમાઇકલ રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. પાયદસ્ત: ૮-૧-૨૩ ને દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ઓલબલેસ બંગલીમાં છેજી. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૧-૨૩ ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ઓલબલેસ બંગલીમાં છેજી.