પાયદસ્ત
ગુલ હોશંગ વાંકડીયા તે હોશંગ મન્ચેરશા વાંકડીયાના ધણીયાણી તે નેવીલ તથા ગુરાઝ વાંકડીયાના માતાજી. તે દીનાઝ તથા બુરઝાનાના સાસુજી. તે પીનાઝના બપયજી. તે મરહુમો રતામાય તથા ફરામરોજ તારાપોરવાલાના દીકરી. તે મરહુમો નાજામાય તથા મંચેરશા (વાંકડીયા) હુમરનવાલાના વહુ. તે ઝરીન (હોમાય) તથા મરહુમો જહાંગીર, બોમી, રોડા અને ડોલીના ભાભી. (ઉં. વ. ૮૭) ઠે. બી-૨૦૬, વિકાસ ટાવર્સ, આંબોલી, અંધેરી (પૂ.), મુંબઈ-૪૦૦૦૬૯. પાયદસ્ત ૧૮/૧૧/૨૨ એ સવારના ૯ વાગે. હોડીવાલા બંગલીમાં છેજી. (ડુંગરવાડી- મુંબઈ). ઉઠમણાની ક્રિયા ૧૯/૧૧/૨૨એ બપોરના ૦૩-૪૫ વાગે હોડીવાલા બંગલીમાં છેજી. (ડુંગરવાડી- મુંબઈ)
આરમાઈતી પરવેઝ નગરવાલા તે મરહુમો મનીજેહ અને એરચ તારાપોરના દીકરી. તે મરહુમ પરવેજ પેસ્તનજી નગરવાલાના ધણયાની. તે ફરહાદ અને જરીરના માતાજી. તે કેશમીરા અને બીનાઈફરના સસુજી તે (ડો.) ફરોખ તારાપોરના બહેન. તે ઝાલ, વેહાન અને ફરારોનના બપાઈજી. (ઉં. વ. ૭૯). ઠે. જી-૩૨, ખુશરૂ બાગ, કોલાબા કોસવે, મુંબઈ-૪૦૦૦૦૧. પાયદસ્ત ૧૮/૧૧/૨૨ એ સવારના ૦૬-૪૫ વાગે ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી. ઉઠમણાની ક્રિયા: ૧૮-૧૧-૨૨એ બપોરના કરાની અગિયારીમાં (કોલાબા) મધ્યે ૩-૪૫ વાગે છેજી.