મંગળવારે ઓડિશામાં નૌકાદળના આઈએનએસ ચિલ્કાના પોર્ટલ્સ પર અગ્નિવીરોની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. ૨૭૨ મહિલાઓ સહિત ૨૫૮૫ અગ્નિવીરો એ પાસિંગ આઉટ પરેડમાં સામેલ થયા હતા. સૈનિકો માટેની વિધિ અનુસારની સૂર્યાસ્ત બાદની પાસિંગ આઉટ પરેડ અગ્નિવીરો માટે પહેલી વખત યોજાઈ હતી. (પીટીઆઈ )