પારસી મરણ
આરમાયતી ઝરીર પંથકી તે ઝરીર નવરોઝ પંથકીના ધણિયાની તે બરઝીઝના માતાજી. તે મરહુમો ગુલામાય તથા નોશીરવાન મિસ્ત્રીના દીકરી. તે મરહુમો બાનુબાઇ તથા નવરોજી પંથકીના વહુ. તે રતન અને મરહુમ આબાનના બહેન. તે જીમી તથા પરવેઝના ભાભી. (ઉં. વ. ૭૩) રે. ઠે. કે૧/ ૫૧, મેરવાનજી કામા પાર્ક, સી. એચ. એસ. કામા રોડ, અંધેરી (પ),મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા.૨૨-૧-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમા થશેજી.