પારસી મરણ

મરણ નોંધ

અદી બરજોર પટેલ તે મરહુમો જાલુ બરજોર પટેલનાં દીકરા. તે ધન બખતાવર લેનટીન તથા મરહુમ રૂસી બરજોર પટેલનાં ભાઇ. તે બાનુ મીનુ દસ્તુર તથા જમશેદ બખતાવર લેનટીનના મામાજી. તે મરહુમ ફીરોઝ સોરાબ ભરૂચાના બેસ્ટ ફ્રેન્ડ. તે ડો. મહારૂખ રૂસી પટેલનાં જેઠ. (ઉં. વ. ૯૦) રે. ઠે.૧૯, સોના મહલ ૪થે માળે, નેતાજી સુભાશ રોડ, ચર્ચગેટ, મુંબઇ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૧-૮-૨૨ બપોરના ૩.૪૫ વાગે બનાજી લીમજી અગિયારીમાં છેજી. (ફોર્ટ-મુંબઇ).
ખુશરૂ જમશેદજી વેસુના તે મરહુમો મનીજેહ અને જમશેદજી ધનજીશા વેસુનાના દીકરા. તે આબાનના ખાવીંદ. તે નીના આદીલ મીસ્ત્રી અને ફરોખના બાવાજી. તે આદીલ અને બીનાઈફરના સસરાજી. તે સુનુ તથા મરહુમો રૂસી, દાલી, આલુ, ખોરશેદ, દીનુ રૂસી દોતીવાલાના ભાઈ. તે અદીના અને માયાના મમાવાજી. તે અનીકા અને બીયાનકાના બપાવાજી. (ઉં. વ. ૮૫) ઠે. સેઠના ભાભા બીલ્ડીંગ, ૨૬૬બી, જયકર માર્ગ, ચર્નીરોડની સામે, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાની ક્રિયા ૧-૯-૨૦૨૨ બપોરે ૩-૪૫ પી.એમ. ડુંગરવાડી ઉપરની વાડીયા બંગલી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.