પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

ફ્રેની (ઉં. વ. ૭૯) તા. ૨૦-૬-૨૨એ ગુજરી ગયા છે. તે મરહુમ ગુસ્તાદ સોરાબ ઇરાનીના વાઇફ. શાવિન અને શિરાઝના મધર. વિરાફ નોશીર ચીનીવાલાના સાસુ. હાર્વેસ્પ અને શાઝનીન પેશોતન એન્જિનિયરના ગ્રેન્ડ મધર. મરહુમ સુનામાઇ અને અરદેશીર ખોદારામ તાફટીના દીકરી. ઉઠમણું: તા. ૨૨-૬-૨૨ બપોરે ૩.૪૫, ભાભા બંગલી, ડુંગરવાડી, મુંબઇ.
પેરીન સોરાબ મોગરેલીયા તે મરહુમો દીનામાય તથા જહાંગીરજી નરસંગના દીકરી. તે સોરાબ એરચશાહ મોગરેલીયાના ધનયાની. તે આદીલ સોરાબ મોગરેલીયાના માતાજી. તે જેનીફર તથા તાનીયાના બપઈજી. તે મરહુમો જાઈજી તથા એરચશાહ હોરમસજી મોગરેલીયાના વહુમાય. (ઉં. વ. ૮૮) ઠે. બ્લોક નં. એચ, રૂમ નં. ૧૯, ડૉ. એસ. એસ. રાવ રોડ, નિયર ઈન્કમ ટેક્સ, નવરોઝ બાગ, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: ૨૩-૬-૨૨એ બપોરના ૩-૪૫ વાગે. એમ. જે. વાડીયા, અગિયારીમાં છેજી. (લાલબાગ- મુંબઈ)
ખુરશીદ હોમી ભગવાગર તે મરહુમો એમી દાદી કાપડીયાના દીકરી. તે મરહુમો હોમી ભગવાગરનાં ધનયાની. તે આબાન ડુમસીયાના માતાજી. તે ઝુબીન ડુમસીયાના સાસુજી. તે રેહાનના મમઈજી. (ઉં. વ. ૮૬) ઠે. ૫૭૬, ચંદનવાડી નાકા, પહેલે માળે, ચીરા બજાર, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા: ૨૨-૬-૨૨એ બપોરના ૦૩-૪૫ વાગે. વાડીયાજી આતશબેહરામમાં છેજી. (ધોબીતલાવ- મુંબઈ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.