પારસી મરણ
હોશંગ રૂસ્તમ કરકરીયા તે બેહરોઝ હોશંગ કરકરીયાના ખાવીંદ. તે હોરમઝદ હ. કરકરીયાના બાવાજી. તે મરહુમો તેહમીના તથા રૂસ્તમજી કરકરીયાના દીકરા. તે મરહુમો ખોરશેદ તથા એરચ દસ્તુરના જમાઇ. તે મર્ઝબાન તથા મરહુમો ફીરોઝ, જમશેદ, કેતાયુન તથા જેસમીન પરવેઝ દરોગાના ભાઇ. તે રશના ઇ. દસ્તુરના બનેવી. (ઉં.વ. ૮૭) રે. ઠે. ૧-૩, તેહમી ટેરેસ, ૮૦૫, ડો. આંબેડકર રોડ, દાદર (પૂર્વ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૯-૧૧-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદરમાં છેજી.