પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

નરગીશ અસપી લંગરાના તે મરહુમો મહેરામાય તથા દીનશાહજી કાવસજી કરંજીયાના દીકરી. તે મરહુમો બાનુ તથા ફરામરોઝ લંગરાના વહુ. તે અસ્પી ફરામરોઝ લંગરાનાના ધણિયાની. તે ફરામરોઝ, નેવીલ, બાનુ, ગુલશન દેરીયન કાવસ માનેકના માતુશ્રી. તે બીનાઇફર ફરામરોઝ લંગરાના ને દેરીયન કાવસ માનેકના સાસુજી. તે જેહાન ફરામરોઝ લંગરાનાના બપઇજી. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૪/૩૪, એ. એચ. વાડયા બાગ, પરેલ ટેંક રોડ, કાલાચોકી, મુંબઇ-૪૦૦૦૩૩.
દારબશા શાવકશા દમનીયા તે મરહુમો દીના તથા શાવકશા દમણીયાના દીકરા. તે મરહુમ જરબાનુ દારબશા દમણીયાના ખાવીંદ. તે મેહર મેહનોશ છોઇ, અરનાવાઝ દારબશા દમણીયા તથા મરહુમ જહાંગીર દારબશા દમણીયા, ડેઝી ફરોખ હીલ્લુના બાવાજી. તે મેહરનોશ છોઇ ને ફરોખ નવલ હીલ્લુના સસરાજી. તે મરઝન, ઝુબીન, દેલઝાનના ગ્રેન્ડ ફાધર. તે રેહાન, શાહઝાદ, મરીયમ, આદીલ, આમીન ને પરીનાઝના ગ્રેટ ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૯૨) રે. ઠે. ૧૭ એ/૧, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા, મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: ૨૯-૬-૨૨ બપોરે ૩.૪૫ પી.એમ. ધોબીતળાવ મધે વાડીયાજી આતશ બેહરામમાં છે.
ખોરશેદ કેરસી શ્રોફ તે મરહુમો મહેરૂ તથા કેખશરૂ બેજનજી કોન્ટ્રેક્ટરના દીકરી. તે મરહુમ કેરસી રૂસ્તમજી શ્રોફના વિધવા. તે ઝરીર કેરસી શ્રોફ અને આરમીન નેવીલ મીસ્ત્રીના માતાજી. તે રૂઝબી ઝરીર શ્રોફ અને નેવીલ મીનુ મીસ્ત્રીના સાસુજી. તે હોમાય શાવક દાદાચાનજીના બહેન. તે મરહુમો આલામાય તથા રૂસ્તમજી કેખશરૂ શ્રોફના વહુ. (ઉં. વ. ૮૫) રે. ઠે. ડી-૧૧, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા, મુંબઇ-૪૦૦૦૨૭.
શીરીન શ્યાવક્ષ દારૂવાલા તે મરહુમ શ્યાવક્ષ કે. દારૂવાલાના વિધવા. તે મરહુમો ગોવેર તથા બેહરામ ઇરાનીના દીકરી. તે ફરીદા, યાસ્મીન, આરમયતી, અરનાવઝના માતાજી. તે દીનશા, બેહરામ, નોઝર તથા મરહુમ ફરેદુનના સાસુજી. તે આદિલ, દીલનાઝ, માવાશ, મહેરદાદ, મોનાઝ, મહેરશાદ ને પરીઝાદના ગ્રેન્ડ મધર. તે કીયોનુશ, આરેન, પાકઝાદ, શોન, આવારેન, ઝાડેન, આરીયાનાના ગ્રેટ ગ્રેન્ડ મધર. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૧૮/ ૧, ખારેઘાટ કોલોની, એન.એસ. પાટકર માર્ગ, બાબુલનાથ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા.૩૦-૬-૨૨ને બપોરે ૩.૪૦ કલાકે, હ્યુજીસ રોડ મધે વાચ્છા ગાંધી અગિયારીમાં કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.