પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

સાયરસ જહાંગીર મોન્દાગરી તે શિરાઝ જિમી મિસ્ત્રી મોન્દાગરીના પતિ. તે હોમાઈ અને મરહુમ જહાંગીર કૈખશ્રુ મોન્દાગરીના પુત્ર. તે ફીરોઝ, જહાંગીર મોન્દાગરીના ભાઈ. તે અનહિતા ફિરોઝ મોન્દાગરી, કાશ્મીરા શાવીર મિસ્ત્રી અને શાવીર ફિલી મિસ્ત્રીના બ્રધર ઈન લૉ. તે સનાયા ફિરોઝ મોન્દાગરી, નતાશા ફિરોઝ મોન્દાગરી અને શેરોય શાવીર મિસ્ત્રીના અંકલ. તે ફેની અને મરહુમ જિમી હોરમશજી મિસ્ત્રીના સન ઈન લૉ. (ઉં. વ. ૬૭). રહેવાનું ઠેકાણું: ન્યુ કોન્ટ્રાક્ટર બિલ્ડીંગ, ત્રીજે માળે, રૂમ નં. ૧૭, ડૉ. બી. એ. રોડ, રેલવે હોસ્પિટલની સામે, ભાયખલા (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૨૭.
નરીમન જમશેદજી એલાવ્યા તે મરહુમ પીલુ નરીમન એલાવ્યાના ખાવીંદ. તે સરોશ ન. એલાવ્યા તથા મરહુમ પરસી ન. એલાવ્યાના બાવાજી. તે મરહુમો રતનબાઇ તથા જમશેદજી એલાવ્યાના દીકરા. તે આરમીન સ. એલાવ્યા તથા મરહુમ પેરીન પ. એલાવ્યાના સસરાજી. તે મરહુમો બરજોર, પીલુ તથા દીનાના ભાઇ. તે ફ્રેડી, જેસમીન, રૂખશાદ તથા ઝરવાનના બપાવાજી. તે પોરૂચીસતી તથા નૌઝરના બપાવાસસરા. (ઉં. વ. ૧૦૩) રે. ઠે. ૭/૩, માલકમ બાગ, એસ. વી. રોડ, દેના બેન્કની સામે, જોગેશ્ર્વરી (પ.) મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૭-૬-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, માલકમ બાગ અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.
ડો. સોલી દારા આદરીયાનવાલા તે મરહુમો વીરા તથા દારા અરદેશર આદરીયાનવાલાના દીકરા. ડો. ખોરશેદ સોલી આદરીયાનવાલાના ખાવીંદ. તે હોરમઝદ સોલી આદરીયાનવાલાના બાવાજી. તે ફરઝીન અદી પરેલવાલાના સસરાજી. તે ઝરીન દારા આદરીયાનવાલાના ભાઇ. તે ઝૈરા હોરમઝદ આદરીયાનવાલા ને હોરમઝદ આદરીયાનવાલાના ગ્રેન્ડ ફાધર. તે મરહુમો નાજામાય તથા ડોસાભાઇ ગાંધીના જમાઇ. (ઉં. વ. ૮૮) રે. ઠે. ફલેટ નં.૩૦૨, રાજગીર કોર્ટ, કોહીનુર રોડ, દાદર (ઇ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૭-૬-૨૨ના બપોરે ૩.૪૫ પી. એમ. દાદર મધે નારીયલવાળા અગિયારીમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.