હીલા હોમી દાદીશેઠ તે મરહુમ હોરમસજી નસરવાનજી દાદીશેઠના ધણિયાની. તે મરહુમો જરબાઇ તથા અરદેશર ડોકટરના દીકરી. તે મરહુમ સોલી ડોકટરના બહેન. તે હોશંગ જહાંગીર ખાનના આન્ટી. તે યઝદી સોલી ડોકટરના ફૂઇજી. તે મરહુમો શીરીનબાઇ તથા નસરવાનજી દાદીશેઠના વહુ. (ઉં. વ. ૧૦૦) રે. ઠે. મોન્દ્રે હોસા, ૧૪૧-ઇ, દાદીશેઠ હીલ, ઓગસ્ટ કંપની માર્ગ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૫-૨૩ના બપોરે ૩-૪૫ વાગે દાદીશેઠ અગિયારીમાં છેજી.