પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

સિકંદરાબાદ
ડૉ. (મિસ) પૌરુચિસ્તી ચિનોય. તે મરહૂમ નૌશિર અને સૂના ચિનોયની દીકરી. તે ગુલબાનુ, સોહરાબ, આરમઇતી, મરહૂમ શાપૂર, મરહૂમ અરનવાઝ અને મરહૂમ નૌઝારની બહેન. (ઉં. વ. ૮૬), તા.૧૮મી જૂન, ૨૦૨૨ના રોજ ગુજર પામ્યા છે. રે.ઠે. સિકંદરાબાદ.
શીરીન સાયરસ ઇરાની તે મરહુમો કેટી બેહરામ સેઠનાનાં દીકરી. તે સાયરસ અસ્પંદીયાર ઇરાનીના ધણિયાની. તે ચેરાગ તથા જમશીદના માતાજી. તે અરચના ચેરાગ ઇરાની તથા પરેરના મડહોકનાં સાસુજી. તે તનાઝ દારા કલયાનીવાલા તથા અદી બેહરામ સેઠનાનાં બહેન. તે કેરન ઇરાનીનાં બપઇજી. (ઉં. વ. ૬૦), રે. ઠે. ૧૭/બી-૨૧ તકશીલા, એમ. સી. રોડ, અંધેરી (ઇ), મુંબઇ-૪૦૦૦૯૩.
વીસ્પી જહાંગીર મીરઝા તે મરહુમો મહેરબાનુ તથા એ. જહાંગીર દોરાબજી મીરઝાના દીકરા. તે પરવીઝ, સાયરસ, વીલી ધન મહેતા તથા મરહુમો ઝરીન, જમશેદ તથા કેરસાસના ભાઇ. તે માનેકના જેઠ. તે જેસ્મીન જમશેદ કૂપરના મામા. તે રયોમંદ સાયરસ મીરઝાના કાકા. (ઉં. વ. ૮૩), રે. ઠે. જી-૩૧, કેપટન કોલોની, ભોંયતળિયે, તાડદેવ રોડ, મુંબઇ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૫-૬-૨૨બપોરે ૩.૪૫ પી. એમ, તાડદેવ મધે બાટલીવાળા અગિયારીમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.