રોશન બેહરામ ઈરાની (ફાઉન્ડેશન ઓફ અશોક એકેડમી) તે મરહુમ બેહરામ જમશેદ ઈરાનીના વિધવા. તે બાનુ ઈરાની હુપ, દીલશાદ ઈરાની તથા રૂખશાના ઈરાનીના માતાજી. તે મરહુમો હોમાય તથા કૈખશરૂ ઈરાનીના દીકરી. તે થોમસ હુપના સાસુજી. તે રોક્ષાના તથા અનીશાના મમઈજી. તે મરહુમો બાનુ તથા જમશેદ ઈરાનીના વહુ. (ઉં.વ. ૮૭). રહેવાનું ઠેકાણું: બ્રીચ ક્રોફત, ૩જે માળે, જુહુ તારા રોડ, મુંબઈ-૪૦૦૦૪૯. ઉઠમણાંની ક્રિયા તા. ૨૮-૩-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.