હવોવી રોહીન્ટન ભરૂચા તે મરહુમ રોહીન્ટન બેહરામ ભરૂચાના વિધવા. તે શીરોય તેમજ દેલરીનાના માતાજી. તે મરહુમો પરીન તેમજ ફરેદુન મોબેદજીના દીકરી. તે મરહુમો શેરામાય તેમજ બેહરામના વહુ. તે દીલશાદ જહાંગીર વેસુનાની બહેન. તે રોશન દરાયસ જીલ્લા તથા મરહુમો ફ્રેની પ્રવીન મહેન્દ્ર તેમજ બોમી બેહરામ ભરુચાના ભાભી. (ઉં.વ. ૫૪). રહેવાનું ઠેકાણું: ૭૨૫, દીનશાહ માસ્તર રોડ, પારસી કોલોની, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૨૪-૩-૨૩, બપોર ૩.૪૦ પી.એમ. ડુંગરવાડી ઉપરની વાડીયા
બંગલીમાં છે.