સામ દારાશા કેરાવાલા તે રતીના ખાવીંદ. તે મરહુમો શીરીનબાઈ તથા દારાશાહ કેરાવાલાના દીકરા. તે નોઝર કેરાવાલા ને હવોવી દારાયસ બજાના બાવાજી. તે બીનાઈફર નોઝર કેરાવાલા ને એરવદ દારાયશ પરવેઝ બજાના સસરા. તે જમશેદના ભાઈ. તે ખુશનાઝ ને પૌરૂસના બપાવાજી. તે મરહુમ ડૉ. કૈખશરૂ તથા ધન કૈ પટેલના જમાઈ. (ઉં. વ. ૮૨) ઠે. સાલ સેટ પારસી કોલોની, બિલ્ડીંગ નં. ૫/ સી ૨૦૩, ૨૦૪ ઓફ જીજામાતા રોડ, અંધેરી (ઈ). મુંબઈ- ૪૦૦૦૯૩. ઉઠમણાની ક્રિયા ૨૨-૩-૨૦૨૩ બપોરે ૩-૪૫ વાગે મેવાવાલા અગિયારીમાં છેજી.
શેહરૂ જાલ તવડીયા તે મરહુમ જાલ હોરમસજી તવડીયાના વિધવા. તે ખુશરૂ જાલ તવડીયાના માતાજી. તે ઝુબીના ખુશરૂ તવડીયાના સાસુ. તે દેલવાન ખુશરૂ તવડીયાના બપઈ. તે નાજુ સામ રાણા તથા મરહુમો જરબાનુ, હોમી ને પીલુના બહેન. (ઉં. વ. ૯૨) ઠે. ૮/૧૩, ટાટા કોલોની, સર રતન ટાટા રોડ, ડ્રમ હોટલની સામે, તાડદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાની ક્રિયા: ૨૨-૩-૨૦૨૩ બપોરે ૩-૪૦ પી.એમ. હ્યુઝીસ રોડ, વાચ્છા ગાંધી અગિયારીમાં.