સીમીન અરદેશીર ઈરાની તે મરહુમો ગોવેર તથા અરદેશીર ઈરાનીના દીકરી. તે ગુલચેર તથા મરહુમો થ્રીતી, બેહેરામ તથા રૂસીના બહેન. તે પરવેઝ, કેકી તથા રોશનના માસીજી. (ઉં. વ. ૮૨) રે. ઠે.: બી-૨/૧૧ કુમાર પરાગ, ત્રીજે માળે, પુને-સીટી, વાનોવરી પુને, મહારાષ્ટ્ર-૪૧૧૦૪૦. ઉઠમણાંની ક્રિયા: ૨૨-૩-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, દાદીશેઠ અગિયારીમાં છેજી. (ફોર્ટ-મુંબઈ)
રોશન સામ નાનવટી તે મરહુમ સામ કેકોબાદ નાનવટીના વિધવા. તે મરહુમ તેહેમટન સામ નાનાવટીના માતાજી. તે મરહુમો હોમાય તથા નરીમન અંકલેસરીયાના દીકરી. તે રૂબી તેહેમટન નાનાવટીના સાસુજી. તે મરહુમો તેહમીના તથા કેકોબાદ નાનાવટીના વહુ. તે મરહુમો નરગીશ ફીરોઝ કામદીન તથા દારાબશૉ નરીમન અંકલેસરીયાના બહેન. તે મરહુમો દૌલત, ગુલા, ડૈસી, અસ્પી, માલકમ તથા જેમીના ભાભી. (ઉં. વ. ૯૪) રે. ઠે.: ૫૦૩, નામદાર હાઉસ, બાંદ્રા પોલીસ સ્ટેશન સામે, ૮૯, હીલ રોડ, બાંદ્રા (પ), મું-૫૦.
બજી માણેકજી ભોમીશૉ તે મરહુમો તેહમીના તથા માણેકજી ભોમીશૉના દીકરા. તે મેહેર રૂસ્તમજી દુબાશ તથા મરહુમો કેકી તથા રૂસી ભોમીશૉના ભાઈ. તે રૂસ્તમજી દુબાશના સાલાજી. તે સરોશ ર. દુબાશના મામાજી. તે સબર સ. દુબાશના મામાસસરાજી. તે સોહરાબ ર. ભોમીશૉ તથા જેસ્મીનના કાકાજી. (ઉં. વ. ૯૨) રે. ઠે.: બી-૨૫૦૮ નથાની હાઈટ્સ, ડી. બી. માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૮.