પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

હોમી ફકીરજી તવડીયા તે મરહુમો જરબઇ તથા ફકીરજી તવડીયાના દીકરા. તે નરગીશ હોમી તવડીયાનાં ખાવીંદ. તે આરમીન સાયરસ અદાજાનીયાનાં બાવાજી. તે પીલુ નાદરશાહ સીગનપોરીયાના ભઇ. તે કયાન તથા જેહાનનાં મમાવાજી. તે સાયરસ જાલ અદાજાનીયાનાં સસરાજી. તે મરહુમો કુમામાય તથા અરદેશર સીધવાના જમાઇ.(ઉં. વ. ૯૦) રે. ઠે. ઇ-બ્લોક, રૂમ નં-૩, નવરોઝ બાગ, ડો. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: ૨૫-૬-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, એમ. જે. વાડીયા અગિયારીમાં છેજી. (લાલબાગ-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.