મોરવરીદ સરોશ સાસાની તે મરહુમ સરોશ રશીદ સાસાનીનાં ધણિયાની. તે મરહુમો સારવાર તથા રૂસ્તમ દામુબેદનાં દીકરી. તે સારવાર મહીયાર તથા ખુરશીદનાં માતાજી. તે રોહીન્ટન જાઓરેવાલા તથા રોહીન્ટન પટેલના સાસુજી. તે મેરાબુન દામુબેદનાં બહેન. (ઉં. વ. ૭૭) ઉઠમણાંની ક્રિયા : તા. ૨૦-૨-૨૩ બપોરે ૩.૪૫ વાગે માનેકજી શેઢ અગિયારીમાં છેજી.
નરગીસ રૂસી બામજી તે મરહુમ રૂસી માણેક બામજીનાં ધણિયાની. તે મરહુમો નાજામાય તથા મીનોચહેર પીરોજશાહ હોડીવાલાની દીકરી. તે આશતાદના મમ્મી. તે મોનાઝના સાસુજી. તે ફ્રીયાના ના બપઇજી. તે મરહુમો નાજામાય માણેક પાલજીનાં વહુ. તે કુમી, મહેર ને નવાઝના નરન. (ઉં. વ. ૭૬) ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૨-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, સુનાવાલા અગિયારી, માહીમમાં થશેજી.