પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

ખોરશેદ ફલી ચીનોઈ તે મરહુમો ટેહમીના તથા કાવસજી માદનના દીકરી. તે મરહુમ (કેપ્ટન) ફલી અરદેશર ચીનોઈના વિધવા. તે યઝદી, આદીલ, મહારૂખ ને ખુશનુમાના માતાજી. તે મરહુમ ફ્રેની તથા ખુરશીદ, આદીલ ને શાહવીરના સાસુજી. તે મરહુમો નરગીશ, ફ્રેની, નરી ને નોશીરના બહેન. તે બેનાઝ, ફ્રીયા, નતાશા, ફરેદુન, મેહરવાન, અરજાન, કાર્લ ને નીકોલના ગ્રેન્ડ મધર. (ઉં. વ. ૯૭) રે. ઠે.: ૫૧૪/બી અમર કુંજ, બી.આર.પી. મસાની રોડ, માટુંગા, મુંબઈ-૪૦૦૦૧૯. ઉઠમણાંની ક્રિયા: ૧૪-૭-૨૨ બપોરે ૩-૪૫ પી.એમ. દાદર મધ્યે નારીયેળવાલા બંગલીમાં છે.
કાવસ મંચેરશો આફીનવાલા તે મરહુમો નરગીશ તથા મંચેરશો આફીનવાલાના દીકરા. તે મેહેરાન અને આંવા આફીનવાલાના બાવાજી. તે મરહુમ જમશેદ આફીનવાલાના ભાઈ. (ઉં. વ. ૭૫) રે. ઠે.: બી/૭-એ, ખલકડીના ટેરેસ, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, ગોવાલિયા ટેંક, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૭-૨૦૨૨ના રોજે ૩.૪૦ કલાકે, સુનઈજી અગિયારી, ગોવાલિયા ટેંકમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.