પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

એમી સામ ઇરાની તે સામ દરવીશ ઇરાનીના ધણિયાની. તે મરહુમો ગુલબાનુ તેમ જ દરવીશ ઇરાનીના વહુ. તે મરહુમો મનીજેહ અને મીનોચેર પટેલના દીકરી. તે પરવેઝ તેમ જ મરહુમ સામ પટેલના બહેન. તે આબાનના નણંદ. તે તીનાઝ માહવીર જાવટ તેમ જ કેરમીન શોન કોલાસોના ફુઇજી. (ઉં. વ. ૭૯) રે. ઠે. સી-મબારી બિલ્ડિંગ, ૩જે માળે, ફલેટ નં.૨૫, ન્યુ ખરેઘાત કોલોની, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૭-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, વાચ્છા ગાંધી અગીયારી, હ્યુજીસીસ રોડમાં થશેજી.
પરવીઝ હોશંગ ખાન તે મરહુમો હોમાય તથા મીનું વાનીયાનાં દીકરી. તે મરહુમ હોશંગ ખાનનાં ધણિયાની. તે નૈઝર હોશંગ ખાનના માતાજી. તે ફીરોઝ મીનું વાનીયાના બહેન. તે શેહરનાઝ ફીરોઝ વાનીયાના ભાભી. તે નવરોઝ તથા ફરઝાન વાનીયાના ફુઇજી. (ઉં. વ. ૭૦) રે. ઠે. ફલેટ નં-૪, ૧લે માળે, બચન મેનોર, જામે જમશેદ રોડ, ઓ. કમલ કુંજ, માટુંગા (ઇ), મુંબઇ-૪૦૦૦૧૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૭-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદરમાં થશેજી.
જીમી ફરામરોઝ જિલ્લા તે મરહુમો શેહરૂ તથા ફરામરોઝ જિલ્લાનાં દીકરા. તે રોશન જીમી જિલ્લાનાં ખાવીંદ. તે ગુલ કેરસી દારૂવાલાનાં બનેવી. તે નાઝનીન મેહેરનોશ ઇરાનીનાં માસાજી. તે મરહુમો દોલી તથા કેકી કાવસજી ભોજાના જમાઇ. (ઉં. વ. ૬૫) રે. ઠે. દુબાશ બિલ્ડિંગ. રૂમ. નં. ૨૨/ ૧૦, ૧લે માળે, વાડીયા સ્ટ્રીટ, તારદેવ, મુંબઇ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા : ૧૨-૭-૨૨ એ બપોરના ૩.૪૫ વાગે, બાટલીવાલા અગિયારીમાં છેજી (તારદેવ-મુંબઇ).
ઝીનોબીયા ખુશરૂ અવારી તે ખુશરૂ નોશીર અવારીના ધણિયાની. તે મ. દૌલત તથા નોશીર અવારીના વહુ. તે મ. જરૂ તથા નરીમાન ખંબાતાના દિકરી. તે પરવીન હોમી દલાલની કઝીન. ફીરોઝ બાપુજી ચારનાની કઝીન. મેહરનોશ કેકી પટેલની કઝીન. (ઉં. વ. ૫૬) રે. ઠે. આલપાયવાલા બિલ્ડિંગ. ફલેટ નં. એ-૨, એમ. એમ. સી. રોડ, માહીમ, મુંબઇ-૪૦૦૦૧૬.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.