પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

પેરીન સોરાબ મોગરેલીયા તે મરહુમો દીનામાય તથા જહાંગીરજી નરસંગના દીકરી. તે સોરાબ એરચશાહ મોગરેલીયાના ધનિયાની. તે આદીલ સોરાબ મોગરેલીયાના માતાજી. તે જેનીફર તથા તાનીયાના બપઈજી. તે મરહુમો જાઈજી તથા એરચશાહ હોરમસજી મોગરેલીયાના વહુમાય. તે મેહેર આદીલ મોગરેલીયાના સાસુજી. (ઉં. વ. ૮૮) રે. ઠે.: બ્લોક નં. એચ, રૂમ નં. ૧૯, ડો. એસ. એસ. રાવ રોડ, નીયર ઈનકમ ટેક્સ, નવરોઝ બાગ, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: ૨૩-૦૬-૨૨એ બપોરના ૦૩-૪૫ વાગે. એમ. જે. વાડીયા અગિયારીમાં છેજી. (લાલબાગ-મુંબઈ).
એરવદ જહાંગીર પીરોજશા દસ્તુર તે મરહુમ હોમાયના ખાવિંદ. તે મરહુમો નાજામાય તથા પીરોજશા ફરામજી દસ્તુરના દીકરા. તે મરહુમો જરબાઈ તથા જમશેદજી ઝાયવાલાના જમાઈ. તે આલામાય ને અદીના બનેવી. તે એરવદ નોશીરવાન તથા મરહુમો ટેહમીના, એરવદ દાદીબા, એરવદ શાવકશા, પેશોતન, ખોરશેદબાનુ કેરસાસ્પ પટેલ, એરવદ કેકોબાદના ભાઈ. તે પરવેઝ ને રોહિન્ટન અદી ઝાયવાલા ને યાસ્મીન ખુશરૂ કોન્ટ્રેક્ટરના ફૂવાજી. (ઉં. વ. ૮૮) રે. ઠે.: ડી-૪, ફલેટ નં. ૪૪, ભરૂચા બાગ, એસ. વી. રોડ, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: ૨૩-૦૬-૨૦૨૨ બપોરે ૩-૪૫ પી.એમ. ડુંગરવાડી ઉપરની ભાભા નં. ૨ માં છે.
જહાંબક્ષ તેહમુરસ બીલીમોરીયા તે મરહુમો જરબઈ તથા તેહમુરસ એદલજી બીલીમોરીયાના દીકરા. તે દીના જહાંબક્ષ બીલીમોરીયાના ખાવિંદ. તે યઝદેગરડના બાવાજી, તે નરગીશ પેસી ખોલીયા તથા મરહુમો ખોરશેદ અને બેજનના ભાઈ. તે મેહરનોશ પેસી ઓલીયાના મામાજી. તે મરહુમો હોમાય જમશેદ કોન્ટ્રેક્ટરના જમાઈ. (ઉં. વ. ૮૨) રે. ઠે.: ૧૩, પેલે માળે, પ્લોટ-૨૮૬સી, ઈરાની ચોલ, ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, પરેલ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: ૨૪-૦૬-૨૨એ બપોરના ૦૩-૪૫ વાગે, બનાજી લીમજી અગિયારીમાં છેજી. (ફોર્ટ-મુંબઈ).
સાયરસ જેહાંગીર મોન્ડાગરી તે હોમાય તથા મરહુમ જેહાંગીર કેખશરૂ મોંદેગરીના દીકરા. તે શીરાઝ, જીમી મિસ્ત્રી (મોંદેગરી)ના ખાવિંદ. તે ફ્રેની તથા મરહુમ જીમી હોરમસજી મિસ્ત્રીના જમાઈ. તે ફિરોઝ જેહાંગીર મોંદેગરીના ભાઈ. તે અનાહીતા ફિરોઝ મોંદેગરીના જેઠ. તે સનાયા તથા નતાશાના કાકા. (ઉં. વ. ૬૭) રે. ઠે.: નીયુ કોન્ટ્રાક્ટર બિલ્ડીંગ, ત્રીજે માળે, રૂ. નં. ૧૭, ડો. બી. એ. રોડ, ઓ. રેલવે હોસ્પિટલ, ભાયખલા (ઈ.), મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: ૨૩-૦૬-૨૨એ બપોરના ૦૩.૪૫ વાગે, ઓલ્બલેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.