હોમી સોરાબજી આયર્ટન તે પેરીન હોમી આયર્ટનના ધણી. તે મરહુમો નજામાઇ અને સોરાબજી મનચેહેરશા આયર્ટનના દીકરા. તે બોમી તથા મરહુમ દારાયસના ભાઇ. તે જીનીયા અને જવાહર બોમી આયર્ટનના કાકા. તે કતી દારાયસ આયર્ટન તથા મરહુમ અરનાવાઝ બોમી આયર્ટનના ભાભી. તે મરહુમો હોમાઇ અને હોરમસજી ડી. મોદીના જમાઇ. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૨૪, સ્કૂલ બિલ્ડિંગ, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંહ રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૧૨-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
સોરાબ બમનજી જીનવાલા તે થ્રીતી સોરાબ જીનવાલાના ધણી. તે મરહુમો નીના વકહારીયા અને બોમનજી જીનવાલાના દીકરા. તે શીરાઝ અને અસરફીના બાવાજી. તે હીરા આન્ટીયા અને મરહુમ રૂસ્તમ જીનવાલાના ભાઇ. તે આબાન અને મરહુમ હોમી કતપીતીયાના જમાઇ. (ઉં. વ. ૭૧) રે. ઠે. ૧૮, સેંટ જેમ્સ કોર્ટ, મરીન ડ્રાઇવ, એન.એસ. રોડ, સી.સી.આઇ. ક્લબ પાસે, મુંબઇ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૧-૧૨-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
હોશગ દીનશાજી દેસાઇ તે મરહુમ શીરીનના ખાવીંદ. તે મરહુમો હીલ્લામાય તથા દીનશાજી મંચેરજી દેસાઇના દીકરા. તે મરહુમ ખુશમનના બાવાજી. તે મરહુમો શાવક, બહાદુર, દારા, જમશેદ તથા મેહરૂના ભાઇ. તે દીનુ તથા મરહુમ હોમાયના દેર. તે મરહુમો બાનુબાઇ તથા કાવસજી એલાવ્યાના જમાઇ. (ઉં. વ. ૮૬) રે.ઠે. બી-૬, ડો. કરાવાલા બિલ્ડિંગ, તાતા બ્લોક્સ, ૧લે માળે, એસ. વી. રોડ, શ્રોફ આઇ ક્લિનિક સામે, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૧૨-૨૨ બપોરે ૩.૪૫ વાગે ભાભા નં.૧માં છેજી.
સોહરાબ હોમી માનેકશાના તે જાલુ સોહરાબ માનેકશાનાના ખાવીંદ. તે મરહુમો શેહરૂ ને મની તથા હોમી માનેકશાનાના દીકરા. તે સમાનાજ અને મુરજશ માનેકશાના ના બાવાજી. તે ગીતા માનેકશાના સસરાજી. તે બરજોર, યાસમીન, શીરીન, નૌઝરના ભાઇ. તે મરહુમ ખોરશેદ અને દીનશાહ મોહતાના જમાઇ. (ઉં.વ. ૮૦) રે. ઠે. ૭-૨૦૨, બેહરામ બાગ પારસી કોલોની, બેહરામ બાગ રોડ, જોગેશ્ર્વરી (પ.) મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા : ૨૨-૧૨-૨૨ બપોરે ૩.૪૫ પી.એમ. ડુંગરવાડી ઉપરની વાડીયાની બંગલીમાં છે.