પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

રોહીન્ટન મીનોચહેર મેહતા તે મરહુમો પીલામાય મીનોચહેર મેહતાના દીકરા. તે પુતલા રોહીન્ટન મેહતાના ખાવીંદ. તે ઝીનોબીયા દાનેશ કેરમાની તથા ખોરેમંડ રોહીન્ટન મેહતાના પપ્પા. તે દાનેશ કેરમાની તથા ઝીનોબીયા મેહતાના સસરાજી. તે જમશેદ, રયોમંદ તથા યાસ્મીન કેરસી અવારી અને મરહુમો નરગીશ નાહીરશાહ, કેટી સરકારી તથા ફ્રેની અને પરસી મેહતાના ભાઇ. તે વરઝાંવદ અને પારઝોન કેરમાનીનાં મમાવાજી. (ઉં. વ. ૮૭) રે. ઠે. ૬/૩, ખાન એસ્ટેટ, એમ. એમ. છોટાની રોડ, માહીમ (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા તા. ૮-૭-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, બેનેટ બંગલી નં.૫માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.