પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

રોડા મીનુ પટેલ તે મરહુમો હીલલામાય જહાંગીરશાહ સુખેશવાલાના દીકરી. તે મીનુ બરજોરજી પટેલના ધનયાની. તે રશનાના માતાજી તથા સોનેશના સાસુજી. તે મેહરૂ, બેહરામ તથા ગુલશન સુખેશવાલાના બહેન. તે બોમી તથા નીલુફર શરોષ દુમસીયાના મામી. તે કેકી તથા મરહુમો દીના, પેરીન, શેહરીયાર તથા હોમીના ભાભી. (ઉં. વ. ૭૫) રે. ઠે.: બી-૩૦૧, જોય અલકા સોસાયટી, સીઝર રોડ, ઓપ. આશા મેડિકલ, અમબોલી, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: ૭-૭-૨૨એ બપોરના ૦૩.૪૫ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઈ).
એરચ કેખશરૂ કુપર તે મરહુમ પરવીઝ એરચ કુપરના ખાવિંદ. તે કયોમર્દ એરચ કુપરના બાવાજી. તે મરહુમો દૌલતબાનુ તથા કૈખતરૂ કુપરના દીકરા. તે શીરીન ક. કુપરના સસરાજી. તે મરહુમો મીનુ, રૂસ્તમ તથા હોમાયના ભાઈ. તે યોહાન તથા ઝહાનના બપાવાજી. તે મરહુમો ખોરશેદબાનુ તથા પેસ્તનજી કુપરના જમાઈ. (ઉં. વ. ૮૯) રે. ઠે.: ૨૦, ઘરડા બિલ્ડિંગ, બી. એસ. પંથકી બાગ, વિશાલ હોલની સામે, અંધેરી (પૂ.), મુંબઈ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા: ૮-૭-૨૨ બપોરે ૩-૪૫ પી.એમ. ડુંગરવાડી ઉપરની વાડીયા બંગલીમાં છે.
પરીઝાદ મહીયાર ઈરાની તે પરવીઝ તથા મરહુમ મહીયાર અરદેશર ઈરાનીના દીકરી. તે ફીરદોશ મહીયાર ઈરાનીના બહેન. (ઉં. વ. ૪૪) રે. ઠે.: ૩૫, વીલહરવીન, પેરી રોડ, બાન્દ્રા (વે.), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૮-૭-૨૨ બપોરે સ્ટા. ટાઈમ ૩.૪૫ પી.એમ. ડુંગરવાડી ઉપરની ભાભા નં. ૧માં છે.
એમી દીનશાહ મીસ્ત્રી તે મરહુમો જરબાઈ તથા દીનશાહ મંચેરજી મીસ્ત્રીના દીકરી. તે મરહુમ મીનુ દારબશાહ મીસ્ત્રીના વિધવા. તે દારાયશ મીનુ મીસ્ત્રી દીકરા. (ઉં. વ. ૮૩) રે. ઠે.: શીરીન મેન્સન, બી બ્લોક, બીજે માળે, જે. દાદાજી રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૮-૭-૨૨ બપોરે ૩-૪૫ પી.એમ. ડુંગરવાડી ઉપરની હોડીવાલા બંગલીમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.