માણેક એરચશૉ ગોલીમાર તે મરહુમ ઝરીન માણેક ગોલીમારના ખાવીંદ. તે સાયરસ મ. ગોલીમાર તથા શેઝાદ મ. ગોલીમારના બાવાજી. તે મરહુમો બાનુ તથા એરચશૉ ર. ગોલીમારના દીકરા. તે દેલનાઝ શેઝાદ ગોલીમાર તથા તનાઝ સાયરસ ગોલીમારના સસરાજી. તે દારા ઈ. ગોલીમારના ભાઈ. તે શેરૂ દ. ગોલીમારના જેઠ (ઉં. વ. ૮૦) રે. ઠે. લેડી રતન તાતા બિલ્ડિંગ નં. ૩, ફ્લેટ નં. ૬, બાંદ્રા (પ.), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાની ક્રિયા તા. ૬-૧૨-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે હોદીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
હોરમઝ પેસ્તનજી એન્જીનીયર તે શીરાઝ હોરમઝ એન્જીનીયરના ખાવીંદ. તે પરવેઝ હોરમઝ એન્જીનીયર તથા હનોઝ હોમરઝ એન્જીનીયરના બાવાજી. તે મરહુમો આલુ તથા પેસ્તનજી ગુસ્તાદજી એન્જીનીયરના દીકરા તે કેટી તથા મરહુમ દાલી પેસ્તનજી શુખેશવાલાના જમાઈ. તે ગુસ્તાદ પેસ્તનજી એન્જીનીયર તથા દોસા અદી મીસ્ત્રીના ભાઈ. તે શાહરૂખ દાલી સુખેશવાલા, જેનીફર શાહરૂખ સુખેશવાલા, અદી કેરસી મીસ્ત્રી તથા મહારૂખ ગુસ્તાદ એન્જીનીયરના બ્રધર-ઈન-લૉ (ઉં. વ. ૭૦) રે. ઠે. ઈ/૨૯, ગોદરેજ બાગ, નેપીયન્સી રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા તા. ૬-૧૨-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે જોખી અગીયારી, ડુંગરવાડીમાં થશેજી.