શારોખ સાયરસ એન્જિનિયર તે નીનાના પતિ. તે કાત્યૂન અને સાયરસના પુત્ર. તે શાહાન અને સાયરસના પિતા. તે તયૂનાઝના ભાઇ. (ઉં. વ. ૫૮).
રૂસ્તમ રતનશૉ પટેલ તે ક્રિષ્નાના પતિ. તે મરહુમ મનિજેહ અને રતનશૉના પુત્ર. તે નેવિલે અને શિનાઝના પિતા. તે કૃપા અને હોર્મઝડના સસરા. તે અલાયાના ગ્રાન્ડફાધર. તે થ્રીટી, મરહુમ શાપુર અને તેહમુરસ્પના ભાઇ. તે ખુરશીદ, સાયરસ, ખુરશીદ અને મરહુમ દિનાઝના અંકલ. તે મરહુમ નલિની અને મરહુમ ગિરધરલાલના જમાઇ. (ઉં. વ. ૭૭).
બેહર્મદ બેઝાદ ફેલફીલી તે મરહુમ સીમીન બેહર્મદ ફેલફેલીના ખાવિંદ. તે મીનોચેર, કયોમર્ઝ, દોનેશ તથા મરહુમ નોશીરના બાવાજી. તે મરહુમો દોલત તથા બેહઝાદ ફેલફીલી (નાસરાબાદી)ના દીકરા. તે પરવાના મ. ફેલફીલી, માહનાઝ ન. ફેલફીલી, ગુલેનાર ક. ફેલફીલી તથા શીરોમી ડ. ફેલફીલીના સસરાજી. તે મેહેરશાદ, શારોમ, ફારશાદ, નોહીદ, નાયોમી, ઔઝીન, ફરીગેહ તથા સીમોનના બપાવાજી. તે સાઈશા, વીવાના, નાયરાહ તથા ઝીવાના ગ્રેટ ગ્રાંડફાધર. તે પારીડોખ જમશેદ ફલાહાટી તથા મરહુમો પીરોજા કૈખુશરૂ ફેલફીલી તથા શીરીન ફુરૂદ શાલોરીના ભાઈ. તે મરહુમો મનીજેહ તથા રૂસ્તમ તુલુઈના જમાઈ. (ઉં. વ. ૯૨) રે. ઠે.: ૨૧, ફ્રેદુન આબાદ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી સ્ટેશનના સામે, માલકમ બાગ, જોગેશ્ર્વરી (પ.), મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૦૬/૧૨/૨૦૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, માલકમ બાગ અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.
સોલી મેરવાનજી ગઝદર તે મરહુમો બાનુબાઈ તથા મેરવાનજી ડી. ગઝદરના દીકરા. તે ફ્રેની અદી મીસ્ત્રી તથા મરહુમો જમશેદ મ. ગઝદર તથા હોશી મ. ગઝદરના ભાઈ. તે શીરાઝ જ. ગઝદર, રોશન હ. ગઝદર તથા મરહુમ અદી મીસ્ત્રીના બ્રધર-ઈન-લો. તે કેરસી જ. ગઝદર, શીરીન તથા મેહેરનાઝ ગઝદરના કાકાજી. તે પરસીના મામાજી. (ઉં. વ. ૯૨) રે. ઠે.: ફલેટ નં. ૨, ગઝદર હાઉસ, ગ્રાઉન્ડ ફલોર, ૪૫, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૦૫-૧૨-૨૦૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, વાડ્યાજી આતશબેહરામ, પ્રીન્સેસ સ્ટ્રીટમાં થશેજી.