પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

પેરિસ (ફ્રાંસ)
શિરાઝ સાયરસ વેસાવેવાલા (ઉં. વ. ૫૩) બીજી જુલાઇએ ગુજરી ગયા છે. તે ગાયત્રીના હસબન્ડ. આયેશા અને ઝારાના ફાધર. મરહૂમ સાયરસ અને મરહૂમ આબાનના દીકરા. મરહૂમ કવિતા અને રમેશ ખન્નાના જમાઇ. રુસ્તમના ભાઇ. ઉઠમણું : ચોથી જુલાઇએ ૩.૪૫ વાગ્યે વાચ્છા ગાંધીની અગિયારી, હ્યુજીસ રોડ, મુંબઇ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.