પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

રૂસ્તમ નસરવાનજી મીસ્ત્રી તે મરહુમો નાજામાય તથા નશરવાનજી રૂસ્તમજી મીસ્ત્રીના દીકરા. તે ડોશી રૂસ્તમ મીસ્ત્રીના ખાવીંદ. તે કેશ્મીરા રૂમી મરચન્ટ ને શારૂખ રૂસ્તમ મીસ્ત્રીના બાવાજી. તે રૂમી મેહેરવાનજી મરચન્ટ નેે હવોવી શારૂખ મીસ્ત્રીના સસરાજી. તે પરસી મરચન્ટ, બુરઝીન મરચન્ટ, નાઝનીન મીસ્ત્રી ને વહીસ્તા મીસ્ત્રીના ગ્રેન્ડ ફાધર. તે મરહુમો નાજામાય તથા પેસ્તનજી પટેલના જમાઇ. (ઉં. વ. ૮૫) રે. ઠે. લોઢા એન્ટરનીશ બિલ્ડિંગ નં.૧, ફલેટ નં.૧૦૧, એમ.આઇ.ડી.સી, રોડ નં.૧૧, અંધેરી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૭-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, ટાટા અગીયારીમાં છેજી. (બાંદ્રા-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.