પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

જહાંગીર દીનશાહજી ચાઇના તે મરહુમો માણેકબાઇ તથા દીનશાહજી પીરોજશા ચાઇનાના દીકરા. તે મરહુમ ખોરશેદના ખાવીંદ. તે નેવીલના બાવાજી. તે મરહુમો કુકમાઇ તથા જાલેજર ખંબાતાના જમાઇ. તે મરહુમો ફીરોઝ, પેરીન, પીલુ બમન બલસરાના ભાઇ. તે લીલીના સસરાજી. તે રયોમંદના બપાવાજી. (ઉં. વ. ૯૧) રે. ઠે. રોઝરી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, ૬ઠે માળે, ફલેટ નં.૧૧, ૨૯૭ ગનપાવડર રોડ, મઝગાંવ, મુંબઇ-૪૦૦૦૧૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૭-૨૨ બપોરે ૩.૪૫ પી. એમ. મઝગામ મદ્યે પટેલ અગિયારીમાં છે.
વીસ્પી સોરાબજી તારાપોરવાલા તે આરમાઇતી વીસ્પી તારાપોરવાલાના ખાવીંદ. તે મેહરગીઝ બુરઝીન તવડીયાના બાવાજી. તે મરહુમો દોલતબાનુ તથા સોરાબજી દીનશા તારાપોરવાલાના દીકરા. તે બુરઝીન બોમી તવડીયાના સસરાજી. તે મરહુમો શારૂખ તથા દીનશૉના ભાઇ. તે મરહુમો એમી તથા મીનુ જહાંગીરજી મીસ્ત્રીના જમાઇ. (ઉં. વ. ૬૫) રે. ઠે. ૬/૧૩ પી. સી. શ્રોફ બિલ્ડિંગ, ગામડીયા કોલોની, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૭-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, સેઠના અગીયારી, તારદેવમાં થશેજી.
વીરાફ એરચ શાહ પુનાવાલા તે મરહુમો બાનુબાઇ તથા એરચ શાહ પુનાવાલાના દીકરા. તે ઝરીન તથા મરહુમો પરવેઝ, રૂમી ને યાસ્મીનનાભાઇ. તે મહારૂખ પટેલના કઝીન. તે આરમેતી જાલ અમરોલ્યાના ફ્રેન્ડ. (ઉં. વ. ૬૭) રે. ઠે. પારસી પંચાયત કવોર્ટસ, રૂમ નં. ૭, આંબાવાડી, મલબાર હીલ, મુંબઇ-૪૦૦૦૦૬.
દાદીબા કાવસજી એદીબામ તે મરહુમો મેહરામાય તથા કાવસજી પેસ્તનજી એદીબામના દીકરા. તે મરહુમ ફ્રેની દાદીબા. એદીબામના ખાવીંદ. તે વીલ્લુ નોશીર મોટીશાહ ને શાહરૂખ દાદીબા. એદીબામના બાવાજી. તે સનોબર શાહરૂખ એદીબામ તથા મરહુમ નોશીર જાલ મોટીશાહના સસરા. તે મરહુમો પેસ્પી જમશેદ ગઝદર ને રૂસી કાવસજી એદીબામના ભાઇ. તે કેરોઝ નોશીર મોટીશાહ, ફીરોઝ અંકલેસરીયા ને ફરાઝાદ નોશીર મોટીશાહ, કૈઝાદ શાહરૂખ એદીબામ ફૈઝીન શાહરૂખ એદીબામના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૯૦) રે. ઠે. એ-૨ વીન્ગ, ફલેટ ૭૦૪, એસ.એન. રેસીડન્સી, કોકણ નગરની પાસે, પૂનમ નગર, જોગેશ્ર્વરી (ઇ), મુંબઇ-૪૦૦૦૬૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૭-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, માલકમ બાગ અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.
દીના દાદીબા છાપગર તે મરહુમો ટેહમીના તથા રૂસ્તમજી દાદાભાઇ લીલાઉવાલા (રેડીમની) તે મરહુમ દાદીબા જહાંગીર છાપગરના વિધવા. તે હુતોક્ષી કેરસી છાપગર, હોશંગ દાદીબા છાપગર ને હુફરીશ દારા નરીમાનના માતાજી. તે કેરસી હોમી છાપગર ને દારા રતનશાહ નરીમાનના સાસુજી. તે મેહરનોશ કેરસી છાપગર, પરવેઝ કેરસી છાપગરને અરના દારા નરીમાનના ગ્રેન્ડ મધર. તે મરહુમો જમશેદજી રૂસ્તમજી લીલાઉવાલા, રતામાય ભીખાજી તાતા કેકોબાદ રૂસ્તમજી લીલાઉવાલા, માનેક રૂસ્તમજી લીલાઉવાલાના બહેન. તે મરહુમો જરબાઇ તથા જહાંગીરજી છાપગરના વહુ. (ઉં. વ. ૯૨) રે. ઠે. ડી૧/ ૧૫, શાપુરજી ભરૂચા બાગ, એસ. વી. રોડ, અંધેરી (વે), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૭-૨૨ બપોરે ૩.૪૫ પી. એમ. અંધેરી મદ્યે પટેલ અગિયારીમાં છે.
નાહિદ હોમી ઈરાની. તે હોમીના પત્ની, તે મરહુમ પેરિન અને મરહુમ ફિરોઝના પુત્રી, તે જામિહિદ અને જેનૈનાના માતા, તે રેઉતનાં સાસુ, તે મરહુમ યેઝદીના બહેન, તે ફિરોઝ, દાનેશ, ઝાલ, ઝારાના આન્ટી, તે મરહુમ બચ્ચુ અને જિમ્મીના વહુ. (ઉં.વ. ૬૧), રહેવાનું ઠેકાણું: ડી-૫૧૨, આર. પી. મસાણી રોડ, માટુંગા, મુંબઈ-૪૦૦૦૧૯.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.