શોમાંથી બહાર થયા બાદ અનુપમાના લાડલા દીકરાએ આપી પ્રતિક્રિયા, કહ્યું આ એક ડરામણા સપના જેવું છે

ફિલ્મી ફંડા

ટીવી જગતની ફેમસ સિરિયલ અનુપમા છેલ્લાં કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. સિરિયલમાં અનુપમાના લાડલા દિકરા સમરનો રોલસ કરનાર પારસ કલનાવતને શોમાંથી કાઢી નાંખવામાં આવ્યા બાદ પહેલી વાત આ અંગે પારસે પહેલી વાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે.
પારસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું મારા દુશ્મનોનું નામ નથી જણાવી શકતો અને હું કોઈ મહિલા પર આરોપ પણ નથી લગાવવા માંગતો. હું આ મુદ્દે ચૂપ રહીશ અને જો કોઈ પણ વાક્ય બોલીશ તો આ જઘડો ઘણો આગળ વધી શકે છે. ‘ સાથે જ પારસે બીજા ઘણા ખુલાસા કરતાં કહ્યું હતું કે, ‘ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણું પોલિટીક્સ થાય છે અને ત્યાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમે કોઈ પોલિટીક્સના હિસ્સો ન બન્યા તો તમે પાછળ છૂટી જશો. અને જો તમે શાંત સ્વભાવના માણસ છો તો આ પોલિટીક્સ સહન નહીં કરી શકો. હું પોતે તેનો શિકાર છું. શો છોડ્યા પછી મને રૂપાલી ગાંગુલી કે ગૌરવ ખન્ના કોઈનો કઈ પણ મેસેજ કે કોલ આવ્યો નથી. દરેક સફરનો અંત હોય છે. હું મારી ટીમના લોકોને યાદ કરીશ. હું મારી સાઈડની સ્ટોરી વિશે જરૂર વાત કરીશ કે આ શોનો હિસ્સો બન્યા પછી મારે શું સહન કરવું પડ્યું હતું. આ કોઈ ડરામણા સપનાથી ઓછું નથી. શો માં જે લોકો મારી નજીક છે એમને મારા નાખુશી વિશે બધી જાણ હતી પણ કોઈ એ કઈ એક્શન ન લીધું. આ ખરેખર એક મિક્સ ફિલિંગ છે.

1 thought on “શોમાંથી બહાર થયા બાદ અનુપમાના લાડલા દીકરાએ આપી પ્રતિક્રિયા, કહ્યું આ એક ડરામણા સપના જેવું છે

 1. Greetings bombaysamachar.com Team,
  This is about competition of bombaysamachar.com!

  I want to show you a 5-minute video report about your competition for bombaysamachar.com. The report can help you have a solid online Google ranking strategy for more leads and inquiries.

  The video is provided voluntarily. So you don’t have to pay anything for the video report.

  It will include: What keywords your competition website is ranking for, what they are doing to rank better than you, and how you can fix that for your website bombaysamachar.com.

  Let me know if you are the right person to send the video link or otherwise?

  Thank you for your time and have a nice day!

  With kind regards,
  Dheeraj
  Rank Local Business
  +91 141 4931254

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.