પરેડ:

લગભગ સાડા ત્રણ સૈકા પૂર્વે વર્ષ ૧૬૭૧માં સરાઇઘાટના યુદ્ધમાં મોગલ સૈન્યને પીછેહઠ કરાવનારા અહોમ જાતિના વીર સેનાપતિ લાલચિત બોરફુકનની ૪૦૦મી જન્મજયંતી આગામી ૨૪ નવેમ્બરે ઊજવાશે. એ ઉજવણીમાં પરેડનું રિહર્સલ સલામતી દળોના જવાનોએ શુક્રવારે આસામની રાજધાની ગુવાહાટીમાં કર્યું હતું. (પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular